શિવાજી જયંતિ: શિવાજી મહારાજ હિંમત અને લડાયક કુશળતા માટે હતા જાણીતા
9 ફેબ્રુઆરીએ શિવાજી મહારાજની જન્મ જંયતિ ઉજવાયા છે. છત્રપતિ શિવાજી મહારાજની જયંતીની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફુલેએ 1870માં કરી હતી. મહાત્મા જ્યોતિરાવ ફુલેએ રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી, જે પુણેથી લગભગ 100 કિમી દૂર છે. શિવાજી જયંતિ દર વર્ષે ભારતીય સૂર્ય 30 માઘ અથવા ગ્રેગોરિયન 19 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજનો […]