ભારતીય LPG જહાજ ‘શિવાલિક’ હોર્મુઝથી સુરક્ષિત પસાર થયું
નવી દિલ્હી, 14 માર્ચ 2026: અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના 15માં દિવસે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતનું ‘શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા’નું LPG ગેસ લઈ જતું જહાજ ‘શિવાલિક’ શુક્રવારે(13 માર્ચ, 2026) રાત્રે હોર્મુઝ સ્ટ્રેટ(Hormuz Strait) માંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. ‘મરીન ટ્રાફિક’ ટ્રેકિંગ સાઇટ મુજબ, 50,000 ટનથી વધુની ક્ષમતા […]


