કચ્છમાં ફરી ધરા ધ્રુજી, 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના હળવા આંચકા આવે છે. કચ્છમાં ફોલ્ટલાઈન સક્રીય થઈ હોવાથી ભૂકંપના આંચકા આવતા હોવાનું જાણકારી માની રહ્યાં છે. દરમિયાન આજે વહેલી સવારે ખાવડા પંથકમાં ધરા ધ્રૂજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના ખાવડા નજીક આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. આ આંકાની […]


