કેરળમાં 12 કલાકમાં બે રાજકીય હત્યાઓથી ખળભળાટ, અલપ્પુઝામાં 144ની કલમ લાગુ
કેરળમાં રાજકીય હત્યાઓનો સિલસિલો યથાવત્ 12 કલાકમાં BJP અને SDPIના બે નેતાઓની હત્યા અપ્રિય પરિસ્થિતિ ના સર્જાય તે માટે અલપ્પુઝામાં 144 લાગુ નવી દિલ્હી: કેરળમાં એક પછી એક રાજકીય હત્યાઓ થઇ રહી છે જેને કારણે ત્યાં તંગદિલીનો માહોલ છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયા અને ભાજપના બે નેતાઓની કથિતપણે હત્યા થઇ હોવાનું પોલીસ જણાવી રહી […]