રાજકોટ હોસ્પિટલના CCTV કાંડમાં અત્યાર સુધીમાં 3ની ધરપકડ, તપાસમાં થયાં ચોંકાવનારા ખુલાસા
અમદાવાદઃ હોસ્પિટલમાં સારવાર કરાવવા જતી મહિલાઓ, સ્નાન કરતી મહિલાઓ કે જિમમાં કસરત કરી રહેલી મહિલાઓના સીસીટીવી ફુટેજ હેક કરી તેને ઓનલાઈન વેચનારા સમાચાર સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો. રાજકોટની પાયલ હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલી મહિલાઓના વીડિયો પણ યૂટ્યૂબ અને ટેલીગ્રામ પર વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી […]