PM મોદી 21 જૂને યુએન સચિવાલયમાં કરશે યોગ સત્રનું નેતૃત્વ,શોમ્બી શાર્પએ આપી માહિતી
દિલ્હી : ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના રેઝિડેંટ કોઓર્ડીનેટર શોમ્બી શાર્પે મંગળવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યુએન સચિવાલયમાં યોગ સત્રનું નેતૃત્વ કરશે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે નવી દિલ્હીમાં આયોજિત એક સંગોષ્ટીની બાજુમાં મીડિયા સાથે વાત કરતા તેમણે એમ પણ કહ્યું કે 2015 થી વિશ્વએ […]