વડગામની કોદરામ દૂધ મંડળીમાં 11 લાખના દૂધની ઘટ સામે ગ્રામજનોનો હોબાળો
મંડળીના સત્તાધિશો કહે છે. પંખો ફરતો હોવાથી દૂધ ઉડી ગયુ, પશુપાલકોએ ઓછો નફો ફાળવવાના આક્ષેપો સાથે વિરોધ કર્યો, ગ્રામજનોએ દૂધ મંડળીમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યો, પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની કોદરામ દૂધ મંડળીમાં રૂ.11 લાખના દૂધની ઘટ સામે પશુપાલકો અને ગ્રામજનોએ દૂધ મંડળીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને ભારે વિરોધ કર્યો હતો. મંડળીના પદાધિકારીઓએ એવો દાવો કર્યો […]