5 નવેમ્બરે રામ મંદિરમાં 100 ક્વિન્ટલ ચોખાની થશે પૂજા,શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટનો આદેશ
અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 100 ક્વિન્ટલ ચોખાનો ઓર્ડર આપ્યો છે. તેનો ઉપયોગ “અક્ષત પૂજા” માં થશે અને પછી તેને દેશભરમાં ભગવાન રામના ભક્તોમાં વહેંચવામાં આવશે.આ સાથે એક ક્વિન્ટલ પીસેલી હળદર અને દેશી ઘીનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે, જે પ્રક્રિયા મુજબ ચોખા સાથે મિક્સ કરવામાં આવશે. “અક્ષત” (ચોખા) ને રંગ આપ્યા પછી […]