જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને ભંડોળ પુરુ પાડવાના મામલે SIA ની મોટી કાર્યવાહીઃ- 12 ઠેકાણાઓ પર દરોડા
                    આતંકીઓને ભંડોળ પુરુ પાડવાના  મામલે SIA  કાર્યવાહી 12 ઠેકાણાઓ પર દરોડા દિલ્હી- કાશ્મીરમાં આતંકીઓ દ્રારા સતત શાંતિ ભંગ કરવવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે આ સાથે જ કેટલાક સંગઠનો દ્રારા આતંકીઓને ભંડોળ પુરુ પાડવાની હકીકતો પણ સામે આવી ચૂકી છે આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ દ્રારા સતત આવા સંગઠનો પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

