સિદ્ધપુરના મક્તપુર નજીક હાઈવે પર લકઝરી બસ ટ્રેલર પાછળ ઘૂંસી જતાં બેના મોત
ખાનગી ટ્રાવેલ્સની બસ રાજસ્થાનથી સુરત જઈ રહી હતી અકસ્માતમાં 17 પ્રવાસીઓને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા લકઝરી બસ પૂર ઝડપે ટ્રેલર પાછળ અથડાતા અકસ્માત સર્જાયો મહેસાણાઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ગત મેડી રાતે સિદ્ધપુરના મુક્તુપુર નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. […]