સિદ્ધાર્થ મલ્હોત્રા -રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ “મિશન મજનૂ’ની રિલીઝ ડેટ આવી સામે – આ તારીખે થશે રિલીઝ
સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મિશન મજનૂની રિલ્ઝઈ ટેડ સામે આવી 10 જૂનના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે મુંબઈઃ- કોરોનાકાળ બાદ બોલિવૂડ જગતમાં ફિલ્મોની લાઈન લાગી છે કેટલીક ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે તો કેટલીક ફિલ્મો રિલીઝની તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે હવે અભિનેતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી રશ્મિકા મંદન્નાની આગામી ફિલ્મ મિશન મજનૂની રિલીઝ ડેટ […]