ગુજરાતમાં 25મી એપ્રિલે કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓનો ઘેરાવ કરાશે
અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સાંસદપદ આંચકી લેવાના મામલે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આગામી તા. 25મી એપ્રિલે રાજ્યની તમામ કલેક્ટર કચેરીઓ પર ધરણાં કરીને આવેદનપત્ર આપવામાં આવશે. એક તરફ ભાજપ 6થી 14 એપ્રિલ સુધી સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું સંસદપદ ગુમાવવાના વિરોધમાં રાજ્યભરમાં સરકાર વિરોધી કાર્યક્રમો કરવામાં […]


