ટ્રમ્પે બાઈડેન સમયના 30 અનુભવી રાજદૂતોને તાત્કાલિક પરત બોલાવ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની બીજી ટર્મ શરૂ થતાની સાથે જ વિદેશ નીતિમાં મોટા ફેરફારોના સંકેત આપી દીધા છે. ટ્રમ્પ પ્રશાસને એક મહત્વના નિર્ણય હેઠળ 30 જેટલા અનુભવી રાજદ્વારીઓ (એમ્બેસેડર) ને તેમના પદ પરથી હટાવી દીધા છે અને તેમને તાત્કાલિક વોશિંગ્ટન પરત ફરવાનો આદેશ આપ્યો છે. આ તમામ રાજદૂતોની નિમણૂક જો બાઈડેનના કાર્યકાળ દરમિયાન કરવામાં […]


