ગર્ભાવસ્થામાં હાઈ BP છે જીવલેણ, સાયલન્ટ કિલર બીમારીથી બચવાના ઉપાય જાણો
નવી દિલ્હી, 22 મે 2026: High BP in pregnancy ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રીના જીવનનો સૌથી સુંદર અને યાદગાર ગાળો હોય છે, પરંતુ આ સમયગાળા દરમિયાન કેટલીક તબીબી જટિલતાઓ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય સામે મોટો પડકાર ઊભો કરી શકે છે. આવી જ એક ગંભીર અને ચિંતાજનક સ્થિતિ છે ‘પ્રી-એક્લેમ્પસિયા’ (Preeclampsia). સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૨ […]


