માણસામાં આનંદ મેળામાં બાળકના મોત કેસમાં ન્યાય આપવા મૌન રેલી યોજાઈ
                    માણસામાં વહિવટી મંજુરી વિના આનંદ મેળો યોજાયો હતો, 25મી મેએ મિકી માઉસ બોન્ઝી ફુગ્ગામાં રમતા બાળકો નીચે પટકાયા હતા, 5 વર્ષીય બાળકીનું મોત અને એક બાળકીને ગંભીર ઈજા થઈ હતી ગાંધીનગરઃ જિલ્લાના માણસા શહેરમાં કલોલ રોડ પર કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી વિના આનંદમેળો શરૂ કરવામાં આવ્યો હતો. આનંદ મેળામાં ગઈ તા.31 મેના રોજ રાત્રે વાવાઝોડાના […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

