સિગારેટ અને તમાકુના ઉત્પાદનો ઉપર જીએસટી વધારાશે, બે વિધેયક રજૂ કરાશે
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સિગરેટ, ગૂટખા, તમાકુ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર કરની નવી વ્યવસ્થા લાવવા બે મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરશે. કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક સંશોધન વિધેયક, 2025 હાલના GST કમ્પન્સેશન સેસને બદલી દેશે, જે સિગરેટ, તમાકુ, હૂકાહ, જર્દા, સુગંધિત તમાકુ જેવા તમામ તમાકુ ઉત્પાદનો પર લાગુ પડે છે. […]


