ધોલેરાના બાવળિયાળીમાં ભારવાડ સમાજની બહેનોએ હુડો રાસ રમીને સર્જ્યો રેકોર્ડ
રમેશ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા પ્રસંગે યોજાયો કાર્યક્રમ ગોપાલક સમાજની 75000 હજાર કરતા વધુ બહેનો દ્વારા હુડા રાસ રજૂ કરાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાઠવ્યો શુભેચ્છા સંદેશ અમદાવાદઃ જિલ્લાના ધોલેરા તાલુકાના બાવળીયાળી ખાતે ભરવાડ સમાજની 7500 બહેનોએ એકસાથે હુડો રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બાવળિયાળી ગામે રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ […]