1. Home
  2. Tag "six"

પ્રથમ બોલ ઉપર સિક્સર મારવી સામાન્ય બાબત છેઃ વૈભવ સૂર્યવંશી

IPL 2025માં, રાજસ્થાન રોયલ્સના 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ આખી દુનિયાને પ્રભાવિત કર્યું છે. બિહારના આ ખેલાડીએ 35 બોલમાં સદી ફટકારીને ઘણા રેકોર્ડ તોડ્યા છે. તેણે 38 બોલમાં 11 છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 101 રન બનાવીને T20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમરનો સદી ફટકારીને IPLમાં હલચલ મચાવી દીધી છે. હવે, આખું ક્રિકેટ જગત તેના સાહસિક સ્ટ્રોકપ્લેથી […]

IPLમાં 20મી ઓવરના બાદશાહ ધોની, બેટથી ફટકારે છે સિક્સર અને ચોગ્ગા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ગણના ક્રિકેટની દુનિયાના શ્રેષ્ઠ ફિનિશરોમાં થાય છે. ઈન્ટરનેશનલ લેવલ પર ઘણી વખત છેલ્લી ઓવરોમાં ભારતીય ટીમને જીત અપાવનાર ધોની આઈપીએલ 2024માં પણ છેલ્લી ઓવરોમાં બોલરોને ખૂબ માત આપી રહ્યો છે. જો આપણે માત્ર 20મી ઓવરની વાત કરીએ તો એવું લાગે છે કે જાણે ધોની પર […]

દુનિયાના પાંચ ક્રિકેટરોએ વન-ડે કારકીર્દીમાં નથી ફટકારી એક પણ સિક્સર

નવી દિલ્હીઃ ક્રિકેટની રમતમાં હંમેશા બેટ્સમેનોનો દબદબો જોવા મળે છે. આ રમતમાં, બેટ્સમેન હંમેશા બોલરો ઉપર હાવી થવાનો પ્રયાસ કરે છે. હાલના 20-20 ક્રિકેટના જમાનામાં લાંબા છગ્ગા અને ચોગ્ગા મારવા માટે બેસ્ટમેનો જાણીતા થયાં છે. દરેક બેટ્સમેન તેની કારકિર્દીમાં એકાદ તો સિક્સર ફટકારે છે. પરંતુ દુનિયામાં 5 એવા મહાન બેટ્સમેન છે જેમણે પોતાની લાંબી ODI […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code