28મીએ આકાશમાં છ ગ્રહો ખરેખર ક્યાં, કેવી રીતે અને કેવા દેખાશે તે જાણો
28 ફેબ્રુઆરી 2026ની સાંજ વિશે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં અચરજ પમાડે એવા વીડિયો અને રીલ્સ વાયરલ થઈ રહ્યા છે. ક્યાંક આકાશમાં સીધી લીટીમાં ચમકતા ગ્રહો દર્શાવવામાં આવે છે, ક્યાંક ગ્રહો એકબીજાની બાજુમાં જાણે દોરામાં ગૂંથાયેલા મણકાંની જેમ દેખાડવામાં આવે છે, તો ક્યાંક આકાશ આખું રંગબેરંગી ગોળાઓથી ભરેલું બતાવવામાં આવે છે. અહીં ફોટામાં દેખાય છે […]


