1. Home
  2. Tag "Skin"

ચાંદી ચહેરા માટે છે ખૂબ જ ફાયદાકારક, ત્વચા દેખાશે ચમકદાર

સુંદર દેખાવુ દરેકની ચાહત હોય છે. સુંદર દેખાવા માટે લોકો પાર્લર અને ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરે છે.મહિલાઓ સુંદર દેખાવા માટે ઘણીવાર મોંઘા બ્યૂટી ટ્રીટમેન્ટ લે છે.તમે સાંભળ્યું હશે કે,ચાંદીનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે થાય છે.પરંતુ ચહેરા પર ચાંદી લગાવવાથી તમારી ત્વચાને ફાયદો થાય છે. ચાંદીમાં ઘણા બધા એન્ટીઑકિસડન્ટ તત્વો જોવા મળે છે, જે આપણી ત્વચાની […]

ત્વચા પર કરચલીઓ પડી ગઈ છે? તો આ રીતે કરો તેને દુર

ઉંમર વધે એટલે ચહેરા પર કરચલીઓ પડવાનું શરૂ થઈ જાય છે. ચહેરા પર કરચલીઓ દુર કરવા માટે લોકો મોટી સંખ્યામાં ખર્ચ પણ કરતા હોય છે પણ તેમને રાહત મળતી નથી આવામાં જો તેઓ આ પ્રકારે ઉપાય કરે તો તેમને રાહત મળી શકે છે. સૌથી પહેલા વાત કરવામાં આવે છૂંદેલા કેળામાં એક ચમચી નારંગીનો રસ અને […]

સ્કિન કેર માટે રોઝ વોટર ટોનરનું કરે છે કામ,જાણો કઈ રીતે કરવો ઉપયોગ જેથી ત્વચા બને સુંદર

ગુલાબજળથી ત્વચા કોમળ બને છે ગુલાબજળ સ્કિન ટોનરનું પણ કામ કરે છેદરેક સ્ત્રીઓ કે યુવતીો પોતાની સુંદરતાને જાળવી રાખવા અવનવા મોંધા પ્રોડક્ટ વાપરતી હોય છે પરતું  તેઓ ભૂલી જાય છે કે નેચરલ વસ્તુઓનો ઉપયોગ ત્વચા માટે બેસ્ટ હોય છે જે ત્વચા પર નિખાર લાવે છે અને સાથે ત્વચાવે સુંદર બનાવે છે. ત્વચા માટે ગુલાબજળ અનેક […]

આ પીણા આપશે તમારી ત્વચાને પ્રાકૃતિક ચમક,કરશે મોંઘા બ્યુટી પ્રોડક્ટ જેવું જ કામ

ચહેરાની ચમક માટે લોકો દ્વારા મોટા પ્રમાણમાં રૂપિયાનો ખર્ચ કરતા હોય છે, પણ લોકોને જે પ્રકારની ત્વચા જોઈએ તે પ્રમાણે મળતી નથી. ક્યારેક ચહેરા પર વધારે પડતા કેમિકલ્સનો ઉપયોગ થઈ જવાથી પણ અથવા બિનજરૂરી કેમિકલ્સનો ઉપયોગ થઈ જવાથી પણ ત્વચા બગડી જતી હોય છે. આવામાં આ લોકોએ આ પીણાનો ઉપયોગ કરવો જોઈએ. આ પીણાં પોષક […]

ચહેરાની ત્વચા ઓઈલી છે,તો આ રીતે રાખી શકાય છે કાળજી,જાણો

જે પણ લોકોની ચહેરાની ત્વચા ઓઈલી હોય છે તે લોકોએ તેમના ચહેરાની કાળજી ખુબ જ રાખવી પડે છે. ઓઈલી ત્વચાને કારણે કેટલીક સમસ્યાનો લોકોને સામનો કરવો પડતો હોય છે જેમાં તેમને ખીલ, ચહેરા પર ચીકાસ, ઘૂળ ચોટીં જવી, ચહેલો ડલ લાગવો તેવી સમસ્યા જોવા મળતી હોય છે. આવામાં જો વાત કરવામાં આવે આના નિરાકરણ વિશેની […]

માત્ર અખરોટ જ નહીં, તેની છાલ પણ ત્વચાને આપે છે સુંદરતા

સુકો મેવો આમ તો બધાને પસંદ હોય છે, કારણ છે કે તેનાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થતા હોય છે સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, આવામાં જો વાત કરવામાં આવે અખરોટની તો તે શરીર માટે તો ફાયદાકારક છે જ પરંતુ તે ત્વચાને સુંદર બનાવવામાં પણ ઉપયોગી છે. જાણકારી અનુસાર અખરોટની છાલ પણ ખીલ […]

શું તમારા હાથ-પગ, ચહેરાની ત્વચા પાતળી છે? તો આ હોઈ શકે છે કારણ

જ્યારે કોઈ વ્યક્તિની ત્વચા પાતળી અથવા વધારે જાડી હોય ત્યારે તેને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આવામાં કેટલાક લોકોની સમસ્યા પણ આ જ હોય છે કે તેમની પાતળી ત્વચાને કારણે તેમને અનેક પ્રકારની તકલીફ પડતી હોય છો, તો હવે જાણો કે આવું કેમ થતું હોય છે. જ્યારે ત્વચા પાતળી થઈ જાય છે […]

ઘી પણ ત્વચા, વાળ અને હોઠ માટે ફાયદાકારક છે,જાણો કેવી રીતે

ત્વચાની અને વાળની કાળજી રાખવા માટે મહત્વનું હોય છે ડાયટ, આવામાં જો વાત કરવામાં આવે ‘ઘી’ની તો તેના પણ અનેક ફાયદ છે જેના વિશે જાણકોર દ્વારા અનેક વાત કહેવામાં આવી છે. જાણકારોના કહેવા પ્રમાણે પાચનક્રિયાને રેગ્યુલર કરવા, હાડકાં મજબૂત બનાવવા, ન્યૂટ્રિશન્સ મળી રહે તે માટે, ઘી ખાવું ખુબ જરુરી છે. ડાર્ક સર્કલ્સને દૂર કરવાનો આ […]

ત્વચાને મળશે ઠંડક,ચહેરા પર લગાવો આ ફેસપેક

ઉનાળાની ઋતુ ત્વચાની વિવિધ સમસ્યાઓ લઈને આવે છે.આ ઋતુમાં ચહેરા પર ખંજવાળ, બળતરા અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થવા લાગે છે.આ સમસ્યાથી રાહત મેળવવા માટે મહિલાઓ ચહેરા પર બરફ પણ લગાવે છે.પરંતુ બરફ પણ ચહેરાને થોડા સમય માટે આરામ આપે છે.ત્વચાને ઠંડક અને ચમકદાર બનાવવા માટે તમે આ ૩ પ્રકારના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.તો […]

લાંબો સમય એસીમાં બેસી રહેવાથી ત્વચાને થાય છે આ રીતે નુક્સાન

આજના સમયમાં મોટાભાગના લોકો એવી નોકરી મેળવવા ઈચ્છતા હોય છે જેમાં તેમને ટેબલ ખુરશી અને એસીની હવા મળી રહે. પણ મોટાભાગના લોકો ભૂલે છે કે ટેબલ ખુરશીની નોકરી પણ નથી સારી અને એસીની હવા પણ નથી સારી. જાણકારોના કહેવા પ્રમાણે જે લોકો લાંબો સમય એસીમાં બેસીને કામ કરે છે અથવા લાંબો સમય એસીમાં રહે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code