દેશના પ્રથમ સ્લીપર વંદે ભારતનો રૂટ, પીએમ નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે
નવી દિલ્હી 01 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ક્લાસ ટ્રેનને લીલી ઝંડી આપશે, જે કોલકાતા અને ગુવાહાટી વચ્ચે દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ જાહેરાત કરી હતી. આ લોન્ચ આગામી 15-20 દિવસમાં, સંભવતઃ 18 કે 19 જાન્યુઆરીએ થવાની ધારણા છે. નવી ટ્રેનનું પરીક્ષણ અને પ્રમાણપત્ર પૂર્ણ થઈ […]


