ગુજરાતમાં ધીમા પગલે શિયાળાનું આગમન, પખવાડિયા બાદ ઠંડીમાં ક્રમશઃ વધારો થશે
અમદાવાદઃ દિવાળી બાદ નૂતન વર્ષ સાછે જ કારતક મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. અને શિયાળાના પાંચ દિવસ વિતી ગયા છે. છતાં હજુ વાતાવરણમાં ઉષ્ણતામાનનો અહેસાસ થઈ રહ્યો છે. ગામડાંઓમાં મોડી રાત્રે થોડી ઠંડી અનુભવાય છે. બપોરના ટાણે ગરમી અનુભવાતી હોવાથી એસી અને પંખાઓ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ પખવાડિયા બાદ […]