1. Home
  2. Tag "slow"

તેલના ભાવમાં નરમાઈ વચ્ચે ભારતીય શેર બજારમાં તેજી

નવી દિલ્હી, 4 મે 2026: ભારતીય શેરબજારો સોમવારે મજબૂત રીતે ખુલ્યા, જેમાં શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ અને નિફ્ટી 50 લગભગ 1 ટકાના વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાના સંકેતો અને રાજ્ય વિધાનસભા ચૂંટણીના શરૂઆતના વલણો સાથે ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈએ બજારને ટેકો આપ્યો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 833 પોઈન્ટ અથવા 1.08 […]

પાકિસ્તાનમાં ઈન્ટરનેટની સ્પીડ ધીમી હોવાથી ઓનલાઈન બિઝનેસને નુકશાન

આર્થિક સમસ્યા અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હાલ ઈન્ટરનેટની સ્પીડ ખુબ જ ધીમી હોવાથી પાકિસ્તાનની પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. પાકિસ્તાનમાં લોકો સોશિયલ મીડિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. એટલું જ નહીં સ્પીડ ઓછી હોવાથી ઓનલાઈન વ્યવસાયને પણ વ્યાપક અસર પડી હોવાની ફરિયાદો ઉઠી છે. એક તરફ દુનિયાભરમાં હાઈ ઈન્ટરનેટ સ્પીડની ચર્ચા […]

ધીમા સ્માર્ટફોનને સુપરફાસ્ટ બનાવવાની પાંચ ટિપ્સ જાણો…

આજે સ્માર્ટફોન દરેક ઘરનો આવશ્યક સભ્ય બની ગયો છે. દરેક હાથમાં ફોન જોવા મળે છે. દેશમાં 80 કરોડથી વધુ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. હવે લોકોના ફોનમાં જરૂરિયાત કરતા વધુ એપ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તેમનો ફોન સ્લો થઈ રહ્યો છે. ધીમા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને ઝડપી બનાવવા માટે આ કેટલીક સરળ […]

ભાવનગરમાં છેલ્લા બે વર્ષથી ચાલતું ઓવરબ્રિજનું કામ 40 ટકા જ પૂર્ણ થયુ, મંથરગતિએ ચાલતી કામગીરી

ભાવનગરઃ શહેરમાં મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રૂપિયા 115 કરોડના ખર્ચે છેલ્લા બે વર્ષથી ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હજુ 40 ટકા કામ માંડ પૂર્ણ થયું છે. 60 ટકા કામ બાકી છે. કામ ક્યારે પૂર્ણ થશે તો કોઈ કહી શકતું નથી. આરટીઓ સર્કલથી બન્ને બાજુ પતરાની દીવાલો ઊભી કરી દેવાતા ટ્રાફિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code