બુટલેગર પાસેથી તોડ કરવાના કેસમાં SMCના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલની ધરપકડ
પ્રથમવાર પૂર્વ પોલીસ કર્મચારી સામે ગુજસિટોક અને પ્રોહીબિશનગુનો નોંધાયો, કરજણ પાસે એલપીજી ટેન્કરમાં ભરેલો 75 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો, SMCના સાજન આહિરે 15 લાખ રૂપિયા દારૂના સપ્લાયર પાસેથી લીધા હતા અમદાવાદઃ તાજેતરમાં વડોદરા જિલ્લાના કરજણ ખાતે એલપીજી ટેન્કરમાં ભરેલો 1.75 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં તપાસ કરતા બુટલેગર પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલના […]


