1. Home
  2. Tag "Smuggling"

દક્ષિણ ભારતઃ ત્રિચી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી 8 લાખનું સોનુ ઝડપાયું

કુઆલાલંપુરથી આવેલા મુસાફર પાસેથી મળ્યું સોનુ એર ઇન્ટેલિજન્સ યુનિટે સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી બેંગ્લોરઃ દેશમાં સોનાના ભાવમાં થયેલા તોતિંગ વધારા વચ્ચે દાણચોરો સોનાની દાણચોરી માટે નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે. બીજી તરફ એરપોર્ટ ઉપર તૈનાત કસ્ટમ સહિતની એજન્સીઓએ દાણચોરી અટકાવવા માટે સતર્ક બની છે. દરમિયાન ત્રિચી એરપોર્ટ ઉપરથી વિદેશથી આવેલા એક પ્રવાસી પાસેથી 9 […]

બેંગ્લોર એરપોર્ટઃ બેંગકોકથી વિદેશી પશુઓની તસ્કરી કરીને ભારતમાં લાવવાના રેકેટનો પર્દાફાશ

બેંગ્લોકઃ ડીઆરઆઈએ બેંગ્લોર એરપોર્ટ પરથી વિદેશી પશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરીને 3 શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ બિન દેશી 18 પશુઓ રિકવર કરવામાં આવ્યાં હતા. આ બનાવને પગલે કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને WCCB ચેન્નાઈના અધિકારીની મદદથી ઝડપી ફોલો-અપમાં 48 વિવિધ પ્રજાતિઓના અન્ય 139 પ્રાણીઓ મળી આવ્યા હતા. મોટી સંખ્યામાં પશુઓ મળી આવતા અધિકારીઓ પણ […]

અમદાવાદઃ હથિયારોની તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, 22 આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં નશાખોરી અને ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ત્રાસવાદી વિરોધી દળ એટલે કે એટીએસની ટીમે હથિયારોની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. એટીએસની ટીમે 22 આરોપીઓને 54 જેટલી દેશી બનાવટની પિસ્ટલ જપ્ત કરી હતી. આ ટોળકીએ અત્યાર સુધીમાં 100 જેટલા હથિયાર વેચ્યાં હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ હથિયારો મધ્યપ્રદેશથી […]

‘રિયલ લાઈફમાં પુષ્પા ઝુકશે અને પકડાઈ પણ જશે..’, પોલીસ અધિકારીની ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ

  દિલ્હીઃ સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્યાને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. દરમિયાન આ ફિલ્મથી પ્રેરાઈને ચંદનની તસ્કરી કરનારા શખ્સને મહારાષ્ટ્ર પોલીસે ઝડપી લીધો હતો. એક પોલીસ અધિકારીએ આ તસ્કરનો ફોટો સોશિયલ મીડિયામાં શેયર કરીને લખ્યું છે કે, ‘રિયલ લાઈફમાં ‘પુષ્યા ઝુકશે અને પકડાઈ પણ જશે…’ ઉચ્ચ પોલીસ અધિકારીની આ ટ્વીટ ખુબ […]

પોલીસની ઘોંસ વધતા ડ્રગ્સ માફિયાઓ માદવ દ્રવ્યોની હેરાફેરી માટે નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે

દિલ્હીઃ રેલવે પોલીસે રાત્રે દક્ષિણ બિહાર એક્સપ્રેસની એસી બોગીમાંથી 43 કિલો ગાંજો કબજે કર્યો છે. તેમજ બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડ જપ્ત કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પશ્ચિમ ચંપારણ જિલ્લાના લક્ષ્મીપુર ગામના રાજન કુમાર ગોપ અને મુરમાવા ગામનો વિજય ચૌહાણ હોવાનું જાણવા મળે છે. દેશમાં છેલ્લા કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code