શું તમે ક્યારેય વિચાર્યું છે કે ન્હાવાના સાબૂ અલગ અલગ રંગના હોવા છંત્તા શા માટે તેનું ફીણ સફેદ જ થાય છે,જાણો કારણ
સ્નાન કરવું એ આપણી રોજીંદી ક્રીયાનો એક ભાગ છે,દરરોજ સવાર આપણી ન્હાવા સાથે પડતી હોય છે, આપણે ન્હાવા માટે અલગ અલગ સાબૂનો ઉપયોગ કરીએ છીએ, દરેક કંપનીના સાબૂ અલગ અલગ રંગના હોય છે જો કે દરેક સાબૂમાંથી ફીણ તો સફેદ જ થાય છે, તો ઘમી વખત મનમાં વિચાર તો આવતો હશે જ કે રંગીન સાબૂમાંથી […]