સાઉથ બોપલમાં પતંગ-ફટાકડાના સ્ટોલમાં લાગી આગ, ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ
અમદાવાદ, 5 જાન્યુઆરી 2026 : શહેરના વિકસિત ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ગત મોડી રાત્રે આગની એક ભયાનક ઘટના સામે આવી છે. જાણીતા સેન્ટર પાસે પતરાના શેડમાં તૈયાર કરવામાં આવેલા પતંગ અને ફટાકડાના કામચલાઉ સ્ટોલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફટાકડાના સ્ટો સ્ટોકને કારણે આગે મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ધડાકાના […]


