ઉનાળામાં હાથની ત્વચા ટેન થઈ ગઈ છે? તો અપનાવો આ ટ્રીક અને જૂઓ ચમત્કાર
ઉનાળામાં મોટાભાગની છોકરીઓને એવું લાગતું હોય છે કે તડકાના કારણે તેમના હાથની ત્વચા ડલ અથવા ટેન થઈ ગઈ છે. તે વાત સામાન્ય છે કે અત્યારના સમયમાં ભારે ગરમીમાં જો હાથને ખુલ્લા રાખવામાં આવે તો હાથની ત્વચા ટેન થઈ જાય છે. પણ હવે આ વાતને લઈને ચીંતા કરવાની જરૂર નથી. આ માટે અડધો કપ દહીં લો. […]