મહિસાગરના ખાનપુરમાં પારિવારિક ઝઘડામાં પૂત્રએ પિતા પર કાર ચડાવી દેતા મોત
સામાન્ય બોલાચાલીમાં પૂત્ર ઉશ્કેરાયો હતો પોલીસમાંથી નિવૃત થયેલા પિતાની દીકરાએ હત્યા કરી પોલીસે હત્યા કેસમાં 27 વર્ષીય પૂત્રની કરી ધરપકડ લૂણાવાડાઃ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગામમાં પારિવારિક ઝઘડાએ દીકરાએ પિતાની હત્યા કરતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મોટાખાનપુર ગામે સોમાભાઈ માલીવાડ રહે છે. તેમના પરિવારમાં સામાન્ય બાલાચાલી બાદ ઉશ્કેરાયેલા પુત્રએ તેના પિતા […]