1. Home
  2. Tag "sonia gandhi"

કોંગ્રેસ અઘ્યક્ષ સોનિયા ગાંધીનું સ્થાન બદલાશે -અધ્યક્ષ પદ માટે 24 સપ્ટેમ્બરથી નોમિનેશન ,17 ઓક્ટોબરે થશે મતદાન

17 સપ્ટેમ્બરે અધ્યક્ષ પદ માટે નામાકંન 25 ઓક્ટબરે કરવામાં આવશે મતદાન સોનિયા ગાંઘીનું અધ્યક્ષ પદ બદલાશે દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં છે ત્યારથી કોંગ્રેસના તો જાણે વળતા પાણી જોવા મળી રહ્યા છે,જો કે સતત કોંગ્રેસ બીજેપી પર આકરા પ્રહારો ટીકા કરીને પોતાનું સ્થાન બનાવી રાખવા માંગે છે ત્યારે હવે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંઘી પોતાના […]

સોનિયા ગાંધી-રાહુલ ગાંધીની કાર્ય પદ્ધતિ ઉપર ગુલામ નબી આઝાદે ઉઠાવ્યા સવાલો

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓના G-23 જૂથના નેતા ગુલામ નબી આઝાદે અંતે પાર્ટીનો સાથ છોડ્યો છે. તેમણે કોંગ્રેસ સાથે પાંચ દાયકા જૂના સંબંધનો અંત આણ્યો છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પોતાના 5 પાનાના લાંબા રાજીનામા પત્રમાં તેમણે ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે રાહુલ ગાંધી પર વરિષ્ઠ નેતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. […]

કોંગ્રેસની કમાન હવે ગાંધી પરિવારને બદલે સિનિયર નેતાને સોંપવાની કવાયત

નવી દિલ્હીઃ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. દાયકાઓ પછી પાર્ટીના અધ્યક્ષ તરીકે ગાંધી પરિવારને બદલે અન્ય સિનિયર નેતાની પસંદગી અંગે ચર્ચા ચાલતી હોવાનું જાણવા મળે છે. જો કે, કોંગ્રેસના અધ્યક્ષ કોણ બને છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસનાં વર્તમાન કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ […]

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંઘી ફરી કોરોના સંક્રમિત – હોમ આઈસોલેટ થયા

સોનિયા ગાંઘીને ફરી થયો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ આસોલેટ થયા કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી કોરોના સંક્રિમત મળી આવ્યા છએ આ પહેલા પણ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમઆઈસોલેટ થયા હોવાની માહિતી મળી રહી છે. Congress President Smt.Sonia Gandhi has tested positive for Covid-19 today. […]

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે ચકમક ઝરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશેની ટિપ્પણી મુદ્દે સંસદમાં હંગામો થયો હતો. વિપક્ષ કોંગ્રેસ પર માફી માંગવા માટે સતત ભાજપના સાંસદોએ સતત માંગણી કરી હતી.. આ દરમિયાન સંસદ ભવનમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે આક્રમક બોલાચાલી થઈ છે. બીજેપી સાંસદ રમા દેવી સાથે સોનિયા ગાંધી […]

મની લોન્ડ્રીંગ કેસમાં સોનિયા ગાંધી ઈડી સમક્ષ રહ્યાં ઉપસ્થિત, લંબાણપૂર્વકની પૂછપરછ કરાઈ

નવી દિલ્હીઃ મનીલોન્ડ્રીંગ પ્રકરણમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિય ગાંધીની ઈડી દ્વારા પૂછપરચ કરવામાં આવી હતી. ઈડી દ્વારા લંબાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ દિલ્હીમાં દેખાવો યોજીને વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન દેખાવકારોએ એક વાહનને આગ ચાંપી હતી. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે હળવો બળપ્રયોગ કર્યો હતો. પ્રાપ્ત માહિતી […]

‘મેં ઈન્દિરાજી કી બહુ હું, કીસી સે નહી ડરતી’ – ઈડીની પૂછપરછ પહેલા સોનિયા ગાંઘીનો જૂનો વીડિયો વાયરલ

ઈડીની પૂછપરછ પહેલા ઈન્દિરા ગાંધીનું જૂનુ  નિવેદન સામે આવ્યું કહ્યું હું ઈન્દિરા ગાંઘીની વહુ છુ કોઈથી ડરતી નથી દિલ્હીઃ-નેશનલ હેરાલ્ડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ  કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ઘણી વખત સમન્સ પાઠ્વ્યું છે ત્યારે આ મામલે આજે સોનિયા ગાંઘીની પૂછપરછ કરવામાં આવશે.  આવી સ્થિતિ સર્જાતા કોંગ્રેસના સ્ભયો એકતા વ્યક્ત કરતા, દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા […]

NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા સોનિયા ગાંધી, મમતા બેનર્જી અને શરદ પવારને BJPની અપીલ

નવી દિલ્હીઃ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સર્વસંમતિથી રાષ્ટ્રપતિ બનાવવા માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને JD(S)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ પીએમ એચ.ડી.દેવગૌડા સાથે વાત કરીને તેમની પાસે સમર્થન માંગ્યું હતું. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMCના વડા મમતા બેનર્જી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ […]

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી કોરોના સંક્રમિત – સંપર્કમાં આવેલા અનેક લોકો પોઝિટિવ

કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘીને થયો કોરોના બેઠકમાં સામેલ થયેલા લોકોને રિપોર્ટ કરાવાની અપીલ કરી અનેક નેતાઓ અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસ ઘટવાને બદલે વધતા જોવા મળ્યા છે,વિતેલા દિવસની સરખામણીમાં આજે 35 ટકા કેસ વધુ આવ્યા છે,છેલ્લા 24 કલાકમાં 3 હજાર 700થી વધુ કેસ નોંધાયા છે ત્યારે કોંગ્રેસની પ્રમુખ એવા સોનિયા ગાંઘીને પણ […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ કોંગ્રેસના અધ્યક્ષતા સોનિયા ગાંધીએ પણ પ્રચારમાં ઝંપલાવ્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અત્યાર સુધી ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. કુલ આઠ તબક્કામાં મતદાન યોજાવાનું છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની ચૂંટણી પ્રચારની જવાબદારી પ્રિયંકા ગાંધી સંભાળી રહ્યાં છે. તેમજ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં વિશાળ રેલીઓ અને સભાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code