એક્ટર સોનુ સૂદની નવી પહેલ ‘સંભવમ’ – ISIની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફ્રી માં અપાવશે કોચિંગ
એક્ટર સોનુ સૂદ આવ્યા વિદ્યાર્થીઓની મદદે શરુ કરી નવી પહેલ ISIની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફ્રી માં અપાવશે કોચિંગ મુંબઈઃ- વિતેલા વર્ષ દરમિયાન કોરોનાના દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે આવા સંકટના સમયે શ્રમિક લોકોને પોતાના વતન પહોંચાડવાની જબાદબારી ઉઠાવનાર બોલિવૂડ એક્ટર સોનૂ સુદ કોરોનાના સંકટના સમયમાં પણ સેંકડો લોકોની મદદે આવ્યા છે, જો […]


