સવારે ઉઠતાની સાથે જ ગળામાં દુખાવો થાય છે? કોરોના સિવાય પણ આ કારણો હોઈ શકે છે
શિયાળાની ઋતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી સમસ્યાઓ લઈને આવે છે.આ દરમિયાન ઠંડા પવનો અને પ્રદૂષણને કારણે શરદી,ગળામાં દુખાવો અને ઉધરસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આ સિઝનમાં સવારે ઉઠ્યા બાદ લોકોને નાક બંધ થવા, ચહેરા પર સોજો અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.સૌથી ખરાબ વાત એ છે કે તમને એ પણ ખબર નથી […]


