ભારત વિશ્વની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે -દ.આફ્રિકામાં પીએમ મોદી
દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે સાંજે દક્ષિણ આફ્રિકા પહોંચી ટૂક્યા છે. અહીં રહેતો ભારતીય સમુદાય પણ તેને લઈને ઉત્સાહિત છે. પીએમ મોદીનું આગમન થતા જ અહીં હર હર મોદીના નારા લગાવ્યા હતા.અને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જોહાનિસબર્ગ, 22 ઓગસ્ટ. PM મોદીએ 15મી BRICS સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ […]


