ટાઈગર શ્રોફ પણ હવે સાઉથના ડાયરેક્ટર સાથે કરશે ફિલ્મ
બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી સુપરસ્ટાર કહેવાતા કલાકારોની ફિલ્મો બોક્સ ઉપર સારી આવક કરી રહી નથી. બીજી તરફ નવા કલાકારો અને ઓછા બજેટની ફિલ્મો સારો વેપાર કરી રહી છે. જેથી હવે કલાકારો પણ દર્શકોની પસંદને ધ્યાનમાં રાખીને ફિલ્મની પસંદગી કરી રહ્યાં છે. દરમિયાન બોલીવુડના સુપરસ્ટાર ગણાતા ટાઈગર શ્રોફ પોતાની ડુબતી કેરિયરને બચાવવા માટે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના […]