1. Home
  2. Tag "south india"

ઉત્તર ભારત-દક્ષિણ ભારત વચ્ચે અંતરના દાવા કરનારાઓને તમાચો, સાઉથ ઈન્ડિયા હિંદી પટ્ટીથી ઓછું ધાર્મિક નથી

નવી દિલ્હી:  પ્યૂના 2020-21ના સર્વેએ ઉત્તર અને દક્ષિણ ભારતના વિભાજનને સમાપ્ત કરી દીધું છે. સર્વે પ્રમાણે, દક્ષિણ ભારત, ઉત્તર ભારત અથવા હિંદી પટ્ટીથી ઓછું ધાર્મિક નથી. પ્યૂના 2020-21ના સર્વે પ્રમાણે, રીતિ-રિવાજોમાં અંતર છે, પણ ધાર્મિક માન્યતાઓ બાબતે ઉત્તર-દક્ષિણ ભારતમાં વિભાજનના કોઈ પુરાવા નથી. દાવાઓ તો ત્યાં સુધી થયા છે કે હિંદી પટ્ટી રુઢિવાદિતા અને ધાર્મિક […]

ઉ.ભારતમાં હિમ વર્ષાને પગલે ઠંડીનો ચમકારો વધશે, દ.ભારતમાં પણ સામાન્ય વરસાદની આગાહી

પંજાબના કેટલાક ભાગમાં ધુમ્મસ છવાશે લક્ષદીપમાં પણ હળવા વરસાદની આગાહી નવી દિલ્હીઃ ઉત્તરભારતની સાથે આગામી દિવસોમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં હળવાથી સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંજાબમાં ધુમ્મસથી ચાદર છવાવાની આગાહી પણ કરવામાં આવી છે. તેમજ હિમ વર્ષાને પગલે ઉત્તર ભારતના રાજ્યોમાં શિલ લહેરનું મોજુ ફરી વળવાની શક્યતા છે. […]

મનની ઈચ્છા પૂર્ણ કરવી છે? તો દિવાળીમાં દક્ષિણ ભારતમાં આવેલા આ મંદિરની લો મુલાકાત

આપણે સૌ કોઈ જ્યારે પણ કોઈ મનની ઈચ્છા કે મનોકામના પૂર્ણ કરવી હોય ત્યારે સૌથી પહેલા આપણે ભગવાનને યાદ કરીએ છીએ, ભારતમાં અનેક દેવી દેવતાઓના એવા મંદિર છે કે જ્યાંથી આજ સુધી કોઈ ખાલી હાથે પરત ફર્યું નથી. તો આવામાં જો વાત કરવામાં આવે માતા લક્ષ્મીના મંદિરની તો આ વખતે દિવાળીમાં દક્ષિણ ભારતમાં સ્થિત માતા […]

દક્ષિણ ભારતમાં કેવી રીતે ઉજવવામાં આવે છે નવરાત્રી? જાણો

નવરાત્રી અને ગરબાની વાત આવે એટલે બધા જ લોકોના મનમાં પહેલો શબ્દ આવે ગુજરાતી, કેમ કે આ તહેવારને ગુજરાતના તહેવાર તરીકે જોવામાં આવે છે. પરંતુ હકીકતમાં એવુ નથી, કારણ કે આ તહેવારને સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે અને તે પણ અલગ અલગ રીતે. આવામાં આપણે વાત કરીશું, દક્ષિણ ભારતની તો ત્યાં તો નવરાત્રીને કઈક આ […]

દક્ષિણ ભારતઃ ત્રિચી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી 8 લાખનું સોનુ ઝડપાયું

કુઆલાલંપુરથી આવેલા મુસાફર પાસેથી મળ્યું સોનુ એર ઇન્ટેલિજન્સ યુનિટે સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી બેંગ્લોરઃ દેશમાં સોનાના ભાવમાં થયેલા તોતિંગ વધારા વચ્ચે દાણચોરો સોનાની દાણચોરી માટે નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે. બીજી તરફ એરપોર્ટ ઉપર તૈનાત કસ્ટમ સહિતની એજન્સીઓએ દાણચોરી અટકાવવા માટે સતર્ક બની છે. દરમિયાન ત્રિચી એરપોર્ટ ઉપરથી વિદેશથી આવેલા એક પ્રવાસી પાસેથી 9 […]

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતનો સાઉથમાં ક્રેઝ – ફિલ્મ ‘જેલર’ રિલીઝના દિવસે આ બે શહેરોમાં ઓફીસમાં રજાઓ અપાઈ

બેંગલુરુઃ- સાઉથ ફિલ્મનો ક્રેઝ હવે બોલિવૂડની જેમ વઘતો જઈ લરહ્યો છે એમા પણ કેટલાક સાઉથના સુપર સ્ટારની મૂવી રિલીઝ થવાની હોય. ત્યારે એક અનેરો ઉત્સાહ જોવા મળએ છે 10 ઓગસ્ટના રોજ સાઉથ  સુપર સ્ટાર થલાઈવા એટલે કે રજનિકાંતની ફિલ્મ જેલર રિલીઝ થવા જઈ સરહી છે ત્યારે આ ફિલ્મને જોવા માટે લોકો ઉત્સુક બન્યા છે. જાણકારી […]

દક્ષિણ ભારતમાં વસે છે એક બીજું સૌરાષ્ટ્ર

ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ દેશ-દુનિયામાં ફેલાયા છે. વર્ષોથી વેપાર અર્થે એમણે સાગર ખેડ્યો અને પહાડ ભેદ્યા છે. પરંતુ એક સમુહ-એક વર્ગ એવો છે જે એક હજાર વર્ષ પહેલાં પોતાનાં કૂળ-મૂળ બચાવવા માટે વતન છોડીને હજારો માઈલ છેટે જઈને વસ્યો. પણ પોતાની ઓળખ એમણે ગુમાવી નહીં. ચેન્નઈ, મદુરાઈ કે બેંગ્લોરમાં એવા લોકો વસે છે જેઓ સૌરાષ્ટ્રીયન બ્રાહ્મણ તરીકે ઓળખાય […]

દક્ષિણ ભારતના તમિલનાડુ અને કર્ણાટકમાં ચાર-ચાર ફ્લોટિંગ જેટીનો વિકાસ કરાશે

નવી દિલ્હીઃ બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે સાગરમાલા કાર્યક્રમ હેઠળ, દેશના સામાજિક અને નિયમનકારી વાતાવરણને મજબૂત કરવા માટે દરિયાઈ ઉદ્યોગમાં સંખ્યાબંધ સુધારાઓ અને પહેલની શરૂઆત કર્યો છે.  મંત્રાલયની મુખ્ય પહેલમાંની એક ફ્લોટિંગ જેટી ઇકો-સિસ્ટમના અનન્ય અને નવીન ખ્યાલને પ્રોત્સાહિત કરવી અને તેનો વિકાસ કરવાનો છે. જ્યારે પરંપરાગત સ્ટેટિક જેટીની સરખામણી કરવામાં આવે છે, ત્યારે તેમના […]

દક્ષિણ ભારતમાં હિન્દુ સંગઠનના આગેવાનો ઉપર હુમલા યથાવત, તમિલનાડુમાં હિન્દુ આગેવાનની હત્યા

મદુરાઈમાં હિન્દુ આગેવાન ઉપર મારક હથિયારો વડે હુમલો ઈજાગ્રસ્ત આગેવાનને સારવાર મળે તે પહેલા મોત પોલીસે અજાણ્યા હત્યારાઓની સામે તપાસ શરૂ કરી બેંગ્લોરઃ દેશના દક્ષિણ રાજ્યોમાં હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા આગેવાનોની હત્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દરમિયાન તમિલનાડુમાં વધુ એક હિન્દુ નેતાની હત્યાની ઘટના પ્રવાશમાં આવી છે. મદુરાઈમાં હિન્દુ સંગઠનના આગેવાનની અજાણ્યા શખ્સોએ મારક […]

PM મોદી આજે દેશની 8મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે,દક્ષિણ ભારતને બીજી ટ્રેન ભેટ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.આ ટ્રેન ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે.વડાપ્રધાન કાર્યાલય (PMO) એ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. PMOએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code