1. Home
  2. Tag "South Korea"

દક્ષિણ કૉરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ લાગેલી જંગલની આગમાં અંદાજે 24 લોકોના મોત

દક્ષિણ કૉરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ લાગેલી જંગલની આગમાં અંદાજે 24 લોકોના મોત નીપજ્યા છે. અધિકારીઓએ જણાવ્યું, ઈજાગ્રસ્ત 26 લોકોમાંથી 12 લોકોના સ્થિતિ ગંભીર છે. જંગલમાં લાગેલી આગના કારણે 23 હજારથી વધુ લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. સ્થાનિક માધ્યમોના જણાવ્યા મુજબ, પીડિતોમાં મોટા ભાગના 60થી 70 વર્ષની વયના લોકો છે. આ દુર્ઘટનામાં ઉઈસોન્ગ શહેરમાં […]

મહાભિયોગનો સામનો કરતા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સામે અદાલતે જાહેર કર્યું ધરપકડ વોરન્ટ

સિઓલ: દક્ષિણ કોરિયાની એક અદાલતે મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલને અટકાયતમાં લેવા અને તેમની ઓફિસની તપાસ માટે વોરંટ જારી કર્યું છે. તેમ દેશની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ જણાવ્યું હતું. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરતી સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિઓલ પશ્ચિમી જિલ્લા અદાલતે આ મહિનાની શરૂઆતમાં લાદવામાં આવેલા ટૂંકા […]

દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 179 મુસાફરોના મોતની આશંકા

દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં જેજુ એર ફ્લાઇટમાં સવાર 181 મુસાફરોમાંથી 179 મુસાફરોના મૃત્યુની આશંકા. પ્લેન બેંગકોકથી મુઆન જઈ રહ્યું હતું, જે સિઓલથી લગભગ 290 કિલોમીટર દૂર છે. જેજુ એરલાઈન્સનું વિમાન આજે સવારે મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 124 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 6 ક્રૂ […]

દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું, દુર્ઘટનામાં 28થી વધુ લોકોના મોત

દક્ષિણ કોરિયાના મુઆન શહેરમાં રવિવારે એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એક પ્લેનમાં આગ લાગી હતી. આ પ્લેનમાં 170થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માતમાં 28થી વધુ મુસાફરોના મોત થયા. ઈમરજન્સી ઓફિસે જણાવ્યું કે બચાવ અધિકારીઓ વિમાનમાંથી મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક ટીવી ચેનલોએ જ્વાળાઓમાં લપેટાયેલા પ્લેનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવાના ફૂટેજનું પ્રસારણ કર્યું. […]

દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાન કરશે

નવી દિલ્હીઃ દેશમાં સૈન્ય કાયદો લાદવાના પ્રયાસ બાદ દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ બીજા મહાભિયોગ પ્રસ્તાવ પર આજે સંસદમાં મતદાન કરશે. ભારતીય સમય અનુસાર લગભગ બપોરે સાડા બાર વાગ્યાથી મતદાન શરૂ થશે. ઠરાવ પસાર કરવા રાષ્ટ્રીય વિધાનસભાના ત્રણસો માંથી બસ્સો સભ્યોના સમર્થનની જરૂર પડશે. ત્યારબાદ મામલો બંધારણીય અદાલતમાં જશે.મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા […]

દક્ષિણ કોરિયાઃ રાષ્ટ્રપતિએ માર્શલ લો જાહેર કરવા બદલ પ્રજાની માફી માંગી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે હાથ જોડીને માર્શલ લોની તેમની તાજેતરની જાહેરાત માટે જનતાની માફી માંગી છે. જોકે તેમણે રાજીનામું આપવાની ઓફર કરી ન હતી. યુન આજે નેશનલ એસેમ્બલીના પૂર્ણ સત્રમાં વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવનો સામનો કરવાના છે. શાસક પક્ષે પહેલાથી જ રાષ્ટ્રપતિ યેઓલને સમર્થન ન આપવાની જાહેરાત કરી દીધી છે. તેઓ તેમની રાજકીય અને […]

દક્ષિણ કોરિયામાં 6 કલાક સુધી માર્શલ લો રહ્યો

દક્ષિણ કોરિયાની મુખ્ય વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી (DP) એ 3 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ યુન સુક યેઓલને તાત્કાલિક પદ છોડવાની માંગ કરી હતી. અગાઉ નેશનલ એસેમ્બલીએ તેમની માર્શલ લોની ઘોષણાને સર્વસંમતિથી નકારી કાઢી હતી. જેના કારણે છ કલાક બાદ જ માર્શલ લો હટાવી દેવામાં આવ્યો હતો. નેશનલ એસેમ્બલીમાં તેના ધારાશાસ્ત્રીઓની કટોકટીની બેઠક દરમિયાન ડીપીએ જાહેરાત કરી કે તે […]

નોર્થ કોરિયાના નેતા કિમ જોંગે સાઉથ કોરિયાને આપી પરમાણુ હુમલાની ધમકી

નવી દિલ્હીઃ ઈઝરાયેલ-ઈરાનમાં ભીષણ જંગની આશંકાની વચ્ચે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સાઉથ કોરિયા પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. કિમ જોંગે સાઉથ કોરિયાને આ ધમકી એવા સમયે આપી છે જ્યારે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધના સંકટમાં છે. રશિયા-યુક્રેનથી લઈને ઈઝરાયેલ-હમાસ, ઈઝરાયલ-હિઝબુલ્લા, ઈઝરાયલ-હુથી, ઈઝરાયેલ-ઈરાન, લગભગ સમગ્ર મધ્ય એશિયા ભયંકર યુદ્ધની ઝપેટમાં છે. ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ […]

એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી: ભારત ચોથી મેચમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે

નવી દિલ્હીઃ ચીનના ઉલાનબરમાં એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન ભારત આજે તેની ચોથી મેચમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.15 વાગ્યાથી રમાશે. ગઈકાલે ભારતે મલેશિયાને 8-1થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારત પોઈન્ટ ટેબલમાં નવ પોઈન્ટ સાથે ટોચ પર છે. પ્રારંભિક મેચોમાં ભારતે યજમાન ચીનને 3-0થી અને જાપાનને […]

દેશની બહાર ક્રૂડ ઓઇલનો ભંડાર બનાવી શકે છે ભારત, આ દેશોના વિકલ્પ પર ચાલી રહી છે વિચારણા

સરકાર દેશની બહાર કાચા તેલનો વ્યૂહાત્મક ભંડાર બનાવવા પર વિચાર કરી રહી છે. આ માટે જાપાન, દક્ષિણ કોરિયા અને સિંગાપોર જેવા દેશોના વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. આ 4 દેશો વિશે વિચારણા ચાલી રહી છે એક અહેવાલ મુજબ, ક્રૂડ ઓઇલના વ્યૂહાત્મક ભંડાર બનાવવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code