અમદાવાદના એસપી રિંગ રોડને સિક્સલેન બનાવાશે, ઔડાએ કરી જાહેરાત
ઔડા દ્વારા બે ફેઝમાં રૂપિયા 2200 કરોડનો ખર્ચ કરાશે રિંગ રોડ સમાંતર આવેલા સર્વિસ રોડને પણ ફોન લેન કરાશે ભાટ તથા કમોડ હયાત બ્રીજની બંન્ને બાજુ 3 લેનના નવીન બ્રીજ બનાવાશે અમદાવાદઃ આજે 1લી ફેબ્રુઆરીએ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ના 48મા સ્થાપના દિન અમદાવાદ શહેર ફરતે આવેલા એસપી રિંગ રોડને સિક્સલેન કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં […]