અવકાશ ડોકીંગના સફળ પ્રદર્શન બદલ પ્રધાનમંત્રી મોદીએ ISRO ને અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હીઃ ભારત સ્પેસ ડોકીંગમાં સફળતા મેળવનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. આ પ્રસંગે પીએમ મોદીએ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ને ઉપગ્રહોના અવકાશ ડોકીંગના સફળ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ઉપગ્રહોના અવકાશ ડોકીંગના સફળ પ્રદર્શન બદલ ISROના વૈજ્ઞાનિકો અને સમગ્ર અવકાશ સમુદાયને અભિનંદન આપ્યા હતા. આવનારા વર્ષોમાં ભારતના મહત્વાકાંક્ષી અવકાશ મિશન માટે આ એક […]