રાજકોટ અગ્નિકાંડ, TRP ગેમ ઝોનમાં વેલ્ડિંગના તણખાએ 28નો ભોગ લીધો, CCTVના કૂટેજ મળ્યા
રાજકોટઃ શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 9 બાળકો સહિત 28 લોકોનો ભોગ લેવાયો છે. ટીઆરપી ઝોનમાં આગ કેવી રીતે લાગી તેની પોલીસ, ફાયરબ્રગેડના અધિકારીઓ તેમજ એફએસએલ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે વેલ્ડિંગનું કામ ચાલતુ હતું ત્યારે તેના તણખાથી આગ લાગ્યાના સીસીટીવી સામે આવ્યા છે. ટીઆરપી ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરતા સમયે આગ […]