રાજકોટમાં ખાનગી શાળા સંચાલકો DEOને પણ ગાંઠતા નથી, ખાસ કલરના સ્વેટરનો આગ્રહ
DEOએ પરિપત્ર કરી વિદ્યાર્થીઓ ગમે તે કલના સ્વેટર પહેરી શકે તેમાટે સુચના આપી હતી, કેટલીક ખાનગી સ્કૂલોનો ચોક્કસ કલરના સ્વેટર નિયત સ્થળેથી ખરીદવાનો આગ્રહ, કોંગ્રેસે વાલીઓની ફરિયાદ માટે હેલ્પલાઈન શરૂ કરી રાજકોટઃ ગુજરાતમાં હવે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ઠંડીથી બચવા માટે બાળકો ગરમ વસ્ત્રો પહેરીને શાળાએ જતાં હોય છે. ત્યારે કેટલીક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને […]