400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે
                    નવી દિલ્હીઃ મૂળભૂત લોકશાહીને સશક્ત બનાવવા અને પંચાયત પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કરવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલમાં, ભારત સરકારે 15 મી ઓગસ્ટ, 2024ના રોજ દિલ્હીના લાલ કિલ્લામાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) ના આશરે 400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ (ઇડબ્લ્યુઆર) / પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ (ઇઆર)ને આમંત્રિત કર્યા છે. કેન્દ્રીય પંચાયતી […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

