સુપ્રીમ કોર્ટમાં 29 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ખાસ લોક અદાલતનું આયોજન
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં કેસના ઝડપી નિકાલ માટે 29 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. હમીરપુરના જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અસલમ બેગે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ તેના કેસનો ઝડપથી નિકાલ કરવા માંગે છે. તો તે 29મી જુલાઈથી 3 ઓગસ્ટ સુધી યોજાનારી વિશેષ લોક […]