કરોળિયો કરડ્યો? તો ગભરાશો નહીં,અપનાવો ઘરેલું ઉપાય
આમ તો ભાગ્ય જ એવું સાંભળવા મળે કે કોઈ વ્યક્તિને કરોળિયો કરડ્યો, ઘરમાં આમ તો મચ્છરનું કરડવું તે સામાન્ય વાત છે પરંતું જો જોવા જઈએ તો ક્યારેક કોઈ વ્યક્તિને કરોળિયો પણ કરડી જતો હોય છે. આમ તો જ્યારે કરોળિયો કરડે ત્યારે ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અથવા સોજો આવે છે. પરંતુ કેટલીકવાર લોકોને એવા કરોળિયાનો સામનો […]