ગુજરાતમાં હવે સ્કૂલની જેમ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોલેજ (DLSC) શરૂ કરાશેઃ રમતગમત મંત્રી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024-25માં કુલ રૂપિયા 8.71 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. રમતથી યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે છે. એ જીત પર પણ હસી શકે છે અને હારને પણ પચાવી શકે છે. છેલ્લા 2 […]


