સુરતમાં મ્યુનિ સ્કૂલોમાં સત્ર પૂર્ણ થવાને 3 મહિના બાકી છે ત્યારે હવે સ્પોર્ટ્સ યુનિફોર્મ અપાશે
સુરત, 28 જાન્યુઆરી 2026: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક સમિતિની સ્કૂલોમાં હવે સત્ર સમાપ્તિને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે પ્રાથમિક શાળાના બાળકોને સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવાનો નિર્ણય લેવાતા વિવાદ ઊભો થયો છે. નજીકના દિવસોમાં ખેલ મહાકુંભ શરુ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ સમિતિએ સ્પોર્ટસ યુનિર્ફોમ માટે દોઢ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે […]


