ટોક્યો ઓલિમ્પિક્સ ઉપર કોરોનાનું સંકટઃ સ્પોર્ટ્સ વિલેજમાં કોરોનાનો કેસ નોંધાયો
તા. 23મી જુલાઈથી ઓલિમ્પિક્સ ગેમ્સનો થશે પ્રારંભ કોરોનો કેસ સામે આવતા આયોજકો ચિંતામાં મુકાયાં દિલ્હીઃ દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. બીજી તરફ હવે ટોક્યો ઓલિમ્પિક ઉપર પણ કોરોનાના સંકટના વાદળો ઘેરાયાં છે. 23મી જુલાઈની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું તે પૂર્વે જ સ્પોર્ટ્સ વિલેઝ સંકુલમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. ઓલિમ્પિકના આયોજકોએ પુષ્ટિ […]