સુરતમાં રોડ-રસ્તા અને જાહેર સ્થળોએ ભરાયેલા પાણી પર ડ્રોનથી દવાનો છંટકાવ કરાશે
શહેરના 3 ઝોનમાં 115 લોકેશન ટ્રેસ કરાયાં, ડ્રોન દ્વારા સર્વેલન્સ અને દવા છાંટવાની કામગીરી, જંતુનાશક દવાઓના છંટકાવથી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાશે સુરતઃ શહેરમાં છેલ્લા 22 દિવસથી વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અને તેના લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. ત્યાર મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરો અને મચ્છરોના પોરાનો નાશ કરવા માટે દવાનો છંટકાવ […]