1. Home
  2. Tag "sputnik v"

હવે કોરોનાની જંગમાં સિંગલ ડોઝ વાળી વેક્સિન મેદાનમાં ઉતરશે- ડિસેમ્બર સુધીમાં સ્પુતનિક લાઈટ થશે લોંચ

ડિસેમ્બર મહિના સુધીમાં સિંગલ ડોઝ વાળી વેક્સિન થશે લોંચ કોરોનાની લ઼ાઈમાં આ વેક્સિન કારગાર સાબિત થશે દિલ્હીઃ- કોરોના વાયરસ સામેની લડાઈમાં ભારતને આ વર્ષના અંત સુધીમાં સ્પુતનિક-લાઇટ રસીના રૂપમાં વધુ એક મોટું હથિયાર મળવા જઈ રહ્યું છે.વિતેલા દિવસને બુધવારે, રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઇઓ કિરિલ દિમિત્રીવે જણાવ્યું હતું કે સ્પુતનિક લાઇટ રસી ડિસેમ્બર સુધીમાં ભારતમાં […]

આ રસીથી HIVની આશંકા બાદ નામીબિયાએ રસી પર મૂક્યો પ્રતિબંધ

નામીબિયાએ લીધો મહત્વનો નિર્ણય સ્પૂતનિક-વીના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ તેનાથી પુરુષોમાં HIV થતો હોવાની આશંકા બાદ લીધો નિર્ણય નવી દિલ્હી: નામીબિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. નામીબિયાએ રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક વીના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. થોડાક સમય પહેલા પાડોશી દેશ દક્ષિણ આફ્રિકાએ સ્પૂતનિક વેક્સિનને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ નામીબિયાએ આના ઉપયોગ […]

દેશમાં સપ્ટેમ્બર મહિનાથી સ્પુતનિક-વી વેક્સિનનું શરુ કરાશે ઉત્પાદન – આરડીઆઈએફ

સ્પુતનિક વી વેક્સિનનું સપ્ટેમ્બરમાં શરુ થશે ઉત્પાદન વેક્સિનની પ્રક્રિયાને મળશે વેગ દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ વચ્ચે વેક્સિનેશન પર ખાસ ધ્યાન કેન્દ્રીય કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે દેશના લોકોને ખૂબ જ જલ્દી સ્પુતનિક વી વેક્સિન પણ મળી રહે તે માટેની કવાયત હાથ ધરવામાં આવી હરી છે. આ વેક્સિન બાબતે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ […]

એસ્ટ્રાજેનેકા અને સ્પુતનિક વી વેક્સિનના મિશ્ર ડોઝ સંપૂર્ણ રીતે સુરક્ષિતઃ અભ્યાસમાં કરાયો દાવો 

એક અભ્યાસમાં મિશ્ર વેક્સિનના ડોઝને લઈને દાવો કરાયો એસ્ટ્રાજેનેકા અને સ્પુતનિકવી ના મિસ્ક ડોઝ સંપૂર્ણ સુરક્ષિત દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામેની જંગી લડતમાં વેક્સિન એક માત્ર સરળ ઉપાય જોવા મળે છે જેને લઈને અનેક દેશોે વેક્સિનેશનની પ્રક્રિયામાં વેગ આપ્યો છે, ત્યારે હવે વેક્સિન કોકટલ સંબંધિત બહુપ્રતીક્ષિત અભ્યાસના વચગાળાના પરિણામો જારીલકરવામાં આવી ચૂક્યા છે. આ […]

કોરોના સામે જંગઃ કેન્દ્ર સરકાર હવે રશિયાની રસી ‘સ્પુતનિક-વી’ પણ મફતમાં ઉપલબ્ધ કરાવશે

મુંબઈઃ કોરોના મહામારી સામે લડાઈમાં ભારત સરકારે કોવેક્સીન અને કોવિશીલ્ડ બાદ રૂસી વેક્સિન સ્પુતનિક-વી ને પણ મફતમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. જરૂરીયાત અનુસાર આ રસી ટુંક જ સમયમાં સરકારી રસીકરણ કેન્દ્રો ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરપર્સન ડો.એન.કે.અરોડાએ આ માહિતી આપી હતી. ડો અરોડાએ જણાવ્યું હતું કે, આ રસી પણ ફ્રીમાં ઉપલબ્ધ […]

ભારતમાં રશિયાની સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન કરશે ‘પાનાસિયા બાયોટેક’ – આ માટે  DGCI એ આપી મંજૂરી

સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન નૈનેસિયા બાયોટેક કરશે DGCI એ કંપનીને ઉત્પાદન માટે આપી મંજૂરી   દિલ્હીઃ-  સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં વેક્સિનની ખૂબજ અનિવાર્યતા સર્જાઈ છે, વેક્સિન એક એવું હથિયાર સાબિત થયુ છે જે કોરોના સામેની જંગી લડતમાં  રક્ષણ પરુ પાડે છે, ત્યારે હવે વેક્સિનની હરોળમાં રશિયાની સ્પુતનિક વી  વેક્સિન પણ આ જંગી લડતમાં ટૂંક સમયમાં […]

કોરોનાના દરેક વેરિએન્ટ પર અસરકારક છે સ્પુતનિક વી – વેક્સિન નિર્માતાનો દાવો

સ્પુતનિક વી દરેક વેરિએન્ટ સામે કારગાર સ્પુતનિક-વીના નિર્માતાએ કર્યો દાવો   દિલ્હીઃ-  વિશ્વભરમાં કોરોના મહામારી સામે વેક્સિન એક આશ બનીને ઊભરી આવી છે, કોરોના સામે વેક્સિન રક્ષાકવચ બની છે ત્યારે હવે કોરોના વાયરસના નવા નવા સ્વરુપને લઈને સમગ્ર વિશ્વમાં ભય પેદા થઈ રહ્યો  છે. કોરોનાના ઘણા પ્રકારો જોવા મળી રહ્યા છે અને તેના વિશે એક […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે બનાવી શકે સ્પુતનિક-V વેક્સિન, DCGI પાસે માંગી ટ્રાયલ લાઇસન્સની મંજૂરી

સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે બનાવી શકે છે રશિયાની સ્પુતનિક-V વેક્સિન આ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટે DCGI પાસે ટ્રાયલ લાઇસન્સની મંજૂરી માગી સીરમે એનાલિસિસ અને એક્ઝામિનેશન માટે પણ અરજી કરી છે નવી દિલ્હી: આગામી દિવસોમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ રશિયાની વેક્સિન સ્પુતનિક-V બનાવતી જોવા મળે તો નવાઇ નહીં. હકીકતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટે સ્પુતનિક-V બનાવવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા પાસે […]

ભારતમાં રશિયાની Sputnik-V વેક્સિન આટલી કિંમતે મળશે

ભારતમાં રશિયાની Sputnik-V વેક્સિનના ભાવ નક્કી થયા ભારતમાં વેક્સિનના એક ડોઝની કિંમત 995.40 રૂપિયા રહેશે કોરોના વિરુદ્વ સ્પૂતનિક-5 વેક્સિન 91.6 ટકા કારગર નિવડી છે નવી દિલ્હી: ભારતની કોરોના સામેની જંગમાં હવે આગામી સપ્તાહે ભારતને વેક્સિન તરીકે ત્રીજુ હથિયાર મળશે. આગામી સપ્તાહે ભારતમાં રશિયાની સ્પૂતનિક-5 આવી જશે. ભારતમાં ડૉ. રેડ્ડી લેબોરેટરી આ વેક્સિનનું પ્રોડક્શન કરશે. રશિયાની […]

રશિયાની વેક્સિન Sputnik Vનો પ્રથમ જથ્થો 1 મેએ ભારત પહોંચશે

ભારતને રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક Vનો પ્રથમ જથ્થો 1 મેના રોજ મળી જશે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના પ્રમુખ કિરીલ દમિત્રીવએ આ જાણકારી આપી જો કે પ્રથમ જથ્થામાં કેટલા ડોઝ મળશે તે અંગે સ્પષ્ટતા નથી કરાઇ નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કહેર વચ્ચે ભારતને રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક V નો પ્રથમ જથ્થો 1મેએ મળી જશે. 1મેથી દેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code