ઈસરો એ લોંચ કર્યું મિશન સુર્ય ‘આદિત્ય એલ 1’ 125 દિવસનો હશે સફર- દેશવાસીઓની આતુરતાનો આવ્યો અંત
દિલ્હીઃ- ચંદ્રયાન 3 ની સફળતા વિશ્વભરમાં પ્રસંશાને લાયક બની છે હવે આ સફળતા બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર દ્રારા સુર્યમિશનને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ હતી અને આદિત્ય એલ 1ને આંઘ્ર પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતિષ ઘવન અંતરિક્ષ કેન્દ્ર થી 11 વાગ્યેને 50 મિનિટે લોંચ કરવામાં આવ્યું છે .આ પ્રસંગે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો […]


