પાકિસ્તાનમાં બ્લાસ્ટને પગલે શ્રીલંકન ક્રિકેટ ટીમમાં ભય, 16 વર્ષ પહેલાની યાદો તાજી થઈ
ઇસ્લામાબાદમાં થયેલા વિસ્ફોટ બાદ શ્રીલંકન ક્રિકેટ ટીમ ભયમાં છે, જેમાં 12 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કારણે, શ્રીલંકાના ઘણા ક્રિકેટરોએ ODI શ્રેણીની બાકીની મેચોમાં રમવાનો ઇનકાર કર્યો હતો. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે તેના ખેલાડીઓને તેમની સલામતીની ખાતરી આપી હતી, પરંતુ શ્રેણી અધવચ્ચે છોડી દેવા બદલ તેમને પ્રતિબંધોની ચેતવણી […]


